ખેડૂતોને આવા આગેવાન ની જરૂર છે

Опубликовано: 07 Июль 2024
на канале: મારુતિ પ્રાકૃતિક ફાર્મ
451
6

દેખાવે સાવ સામાન્ય લાગતો માણસ કેટલી અસામાન્ય વાત કરી ગયો..!!! બીજું તો ઠીક પણ એનું જિગરતો જુઓ..!! એમની વાતોની ઊંચાઈ અને વિદ્વત્તા આગળ 'લક્ષ્ય' ગમે એવા વિદ્વાન ફિકા લાગે એવી આ વાણી એકદમ ધ્યાનથી સાંભળજો. એકવાર તો તમારો આત્મા જરૂર કહેશે કે... ''વાહ !!''