Be Gau Vato To Tamane Khabar Pade - Hiral Raval |બે ગઉ વટો તો તમને ખબર પડે |Hd Video |Raghav Digital

Опубликовано: 01 Январь 1970
на канале: Raghav Digital
4,358,136
64k

Raghav Digital Present ......

Be Gau Vato To Tamane Khabar Pade - Hiral Raval |બે ગઉ વટો તો તમને ખબર પડે |Hd Video |Raghav Digital

Singer :- Hiral Raval
Music :- Dipesh Chavda
Lyrics :- Ajay Zapda , Hiral Raval
Producer : Deepak Purohit

♪ Full Song Available On ♪
Jio Saavn: https://www.jiosaavn.com/song/be-gau-...
Spotify: https://open.spotify.com/track/2ROKOI...
Wynk: https://wynk.in/music/song/be-gau-vat...
Apple Music: https://music.apple.com/us/album/be-g...
YT Music:    • Be Gau Vato To Tamne Khabar Pade  
Amazon Music: https://music.amazon.com/albums/B0C5L...
Gaana: NA


#Hiralraval #Begauvatototamanekhabarpade
#Raghavdigital

Video credits :

Director & DOP : Annu Patel
Asst. Director : Rahul Thummar , Jay Kumar
Asst.Camera : Sumer Purohit
Artist :- Ronak Pandya , Nadeem Vadhwaniya , Ishika Toriya , Riya Jaiswal
Co-artist :- Bharat Bakriya , Rajpal Vaghela , Nilesh Sharma ,
Editor : Ravindra S. Rathod
Drone :- Ashish Ambani
Production Manager :- Hiren Vekariya
Choreographer :- Rahul Jojo
Dance Group :- Meggi
Fight Group :- Aslambhai
Art.Director :- Roshan Panchal
Mack-up : Dharaben
Flor Manager :- Harsh Patel
Light & Camera :- D Light Studio ( Nilesh Sharma )
Spot :- Bhikha Kaka
In Association With :- Anjani Furniture ( Rateesh Ezhava )
Sp.thanx :- Vasu Thakor , Pinda Bhai , Harjit Panesar , Dev Bhatt ,Bipin Patel
Label :- ‪@RaghavDigital‬

Follow us on-
Facebook :-   / raghavdigital  
Instagram :-   / raghav_digital143  
Instagram- https://instagram.com/deepu_raghav_on...
Youtube :- @Raghav Digital ​

(ગીત નાં શબ્દો)

*એ પોતાના ઇલાકા માં પાવર સૌ કોઈ રે કરે,
એ ભઈ ને મારા ભાળી ભલ ભલા સલામ ઠોકે,
અલ્યા પોતાના એરિયા માં પાવર સૌ કોઈ રે કરે,
એ બે ગઉ વટો તો તમને ખબર પડે,
તમારા થી માથાભારે પડ્યા ઘેર ઘેર,
એ ભઈ ને મારા ભાળી ભલભલા સલામ ઠોકે,
પોતાના નાં ગોમ માં પાવર સૌ કોઈ રે કરે....

અલ્યા, મન માં તારા ફોકો હોય તો કાઢી નાખજે,
તને પછાડવા એવા ઘણાં પડ્યા છે,
પછી લડવું હોય તો આવજે ચાર ચોકડિયે,
ઊભો નઈ થવા દઉં જોજે એક લાકડીયે,
હો.. બે ગઉ વટો પછી ખબર પડે,
તમારા થી માથાભારે પડ્યાં ઘેર ઘેર,
પોતાના ઈલાકા માં પાવર સૌ કોઈ રે કરે,
પછી ભઈ ને મારા ભાળી ભલભલા સલામ ઠોકે,

કઉ છું સમય હાચવજો નાં કરતા ભઈઓ ડખા,
ઘેર ઘેર હોય છે આગ નાં લ્યાં ભડકા,
કાશી નાં કાગડા હોય બધે કાળા,
મીઠું મીઠું બોલવા વાળા નાં હોય આપળા,
કઉ છું બે ગઉ વટો તો તમને ખબર પડે,
તમારા થી માથાભારે પડ્યા ઘેર ઘેર,
એ પોતાના ઇલાકા માં પાવર સૌ કોઈ રે કરે,
પછી ભઈ ને મારાં ભાળી ભલભલા સલામ ઠોકે,
અલ્યા પોતાના ગોમ માં હાવજ સૌ કોઈ રે બને...