Gujarat નો જવાન જમ્મુ કાશ્મીરમાં શહીદ

Опубликовано: 06 Август 2023
на канале: Gujarat First
11,593
136

ગુજરાતનો જવાન જમ્મુ કાશ્મીરમાં શહીદ
કુલગામમાં મહિપાલસિંહ વાળા શહીદ થયા
કુલગામના હાલન જંગલમાં થઈ હતી અથડામણ
અથડામણમાં સેનાના 3 જવાન શહીદ થયા
મૂળ સુરેન્દ્રનગરના મોજીદડના વતની હતા
આજે અમદાવાદમાં કરાશે અંતિમવિધિ
બાબુલાલ હરિતવાલ, વસીમ સરવર શહીદ
#Gujarat #Surendranagar #Ahmedabad #MahipalsinhVala #IndianArmy #Soldier #MahipalsinghPravinsinhVala #Kulgam #Martyr #GujaratFirst


Gujarat FIrst : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના બ્રેકિંગ ન્યૂઝ અથવા દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ, તમારી સાથે, તમારી માટે

======
Social Media A/C

►Facebook :-   / gujarat1st  

►Instagram :-   / gujaratfirst  

►Twitter :-   / gujaratfirst  

►YouTube :-    / gujaratfirst  

►Website :- https://www.gujaratfirst.com/

►Andriod App :- https://play.google.com/store/apps/de...

►IOS App :- https://apps.apple.com/in/app/gujarat...

GUJARAT'S NO.1 NEWS CHANNEL

Email :- [email protected]