Vijay Suvada - Tara Vina Madi Maru Koi Nathi | New Gujarati Song 2020 | Raghav Digital

Опубликовано: 29 Март 2020
на канале: Raghav Digital
4,136,833
40k

સમગ્ર વિશ્વની તમામ ટેક્નોલોજી અને સાયન્સ થી પણ ઉપર એક શક્તિ છે, અને એ છે માતાજી ની શક્તિ, આદ્યશક્તિ, એના થી અજાણ કશું જ નથી, તો આવો સૌ સાથે મળીને આ સંકટ સમયમાં માતાજી ને આજીજી કરીએ - " તારા વિના માડી મારુ કોઈ નથી"

સ્વર : વિજય સુંવાળા
સંગીત : મયુર નાડીયા
સંકલન : દિપક પુરોહિત, રાજવીરસિંહ વાઘેલા
ડિઝાઇન : મહેશ ઠાકોર
નિર્માતા : દિપક પુરોહિત, ધ્રુવલ સોદાગર

♪ Full Song Available On ♪
Jio Saavn: https://www.jiosaavn.com/song/tara-vi...
Spotify: https://open.spotify.com/track/60O0lK...
Wynk: https://wynk.in/music/song/tara-vina-...
Apple Music:   / tara-vina-madi-maru-koi-nathi-single  
YT Music:    • Tara Vina Madi Maru Koi Nathi  
Amazon Music: https://music.amazon.com/albums/B0C5Y...
Gaana: NA


રાઘવ ડીઝીટલ તથા વિજય સુંવાળા તરફથી આપ સૌને એક નમ્ર વિનંતી છે, સરકાર ના તમામ નિયમો નું પાલન કરીએ, શક્ય હોય એટલું ઘર માંજ રહીયે, અને દેશભક્તિ ને સાચા અર્થ માં સાર્થક કરીએ, મહામારી ને આ બીમારી ને ફેલાતા અટકાવીએ. જય માતાજી 🙏

#StayHome And Pray #WithMe #RaghavDigital #VijaySuvada #Bhuvaji